• Home
  • News
  • ટ્રમ્પે પૂછ્યું આ તાર (દોસ્તીનો) તૂટશે નહીંને?લતાબહેને કહ્યું ના, વધારે ફેરવીશું તો વધુ મજબૂત થશે
post

ટ્રમ્પ અને મેલેનિયાએ અમદાવાદમાં ત્રણ કલાકથી વધુ સમય પસાર કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-25 09:41:34

અમદાવાદ: નમસ્તે ટ્રમ્પકાર્યક્રમ માટે આજે(24 ફેબ્રુઆરી) સવારે 11:36 કલાકે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને મેલેનિયાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. ત્યારબાદ પીએમ મોદીએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ટ્રમ્પ અને મેલેનિયાએ અમદાવાદમાં ત્રણ કલાકથી વધુ સમય પસાર કર્યો હતો. આ દરમિયાન ટ્રમ્પ દંપતીએ પીએમ મોદી સાથે એરપોર્ટથી રોડ શો કરીને ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. આશ્રમ બાદ આ મહાનુભાવો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદી અને ટ્રમ્પે ભારત-અમેરિકાની મિત્રતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમની કેટલીક વિશેષ તસવીરો સામે આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post