• Home
  • News
  • પરિવારે સરનામા અંગે ખુલાસો કર્યો ‘વટવામાં પાકિસ્તાન ક્રોસિંગ બોલાય છે એટલે લખાવ્યું’
post

પ્રસૂતિ-બાળકના જન્મ સમયે પાકિસ્તાન લખાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 09:18:06

અમદાવાદ: વટવાના બાળકના જન્મના પ્રમાણપત્રના એડ્રેસમાંપાકિસ્તાન ક્રોસિંગ પાસેનો ઉલ્લેખ કરતા વિવાદ સર્જાયો છે. પરંતુ વીએસમાં બાળકની માતાને દાખલ કરી ત્યાંથી બાળકનો જન્મ થયો ત્યાં સુધી ત્રણ ફોર્મમાં તેના પરિવારજનોએ સરનામામાં પાકિસ્તાન ક્રોસિંગ પાસેનું સરનામું લખાવ્યાનું મ્યુનિ.તપાસમાં ખૂલ્યું છે.


બાળકના દાદાને ફેરફાર કરવા માટે બોલાવવામાં આવ્યા
જન્મ પ્રમાણપત્રમાં પાકિસ્તાનનું સરનામું દર્શાવાતા મ્યુનિ. હવે તેમાં ફેરફાર કરી આપવાનો નિર્ણય કર્યો છે. અને બાળકના દાદાને ફેરફાર કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. મંગળવારે તેઓ પ્રક્રિયા કરવા જવાના છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post