• Home
  • News
  • ભાવપરા પંથકમાં ખેતરોમાં 8 ફૂટથી વધુ પાણી ભરાયા
post

આ પંથકના ખેતરોમાં 8 ફૂટ જેટલા પાણી ભરાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 11:24:08

પોરબંદર: પોરબંદર તાલુકાના ભાવપરા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. અને ઉપરવાસના વિસ્તારો માંથી પણ વરસાદી પાણી આવ્યું છે. ત્યારે આ પંથકના ખેતરોમાં 8 ફૂટ જેટલા પાણી ભરાયા છે. આ વિસ્તાર પાણીથી બેટમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post