• Home
  • News
  • દેશમાં પહેલીવાર અમદાવાદ રેલવે સ્ટેશને બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન લગાવાયું, પેસેન્જરે રૂ.80 સુધી ચાર્જ ચૂકવવો પડશે
post

અમદાવાદ રેલવે સ્ટેશને બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન લગાવાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 10:21:13

અમદાવાદ: દેશમાં પહેલીવાર અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના એન્ટ્રી ગેટ ખાતે ખાનગી કંપનીએ બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન લગાવ્યું છે. પેસેન્જરો લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરવાની સાથે તેઓ પોતાના લગેજને પોલિથિનનું પેકિંગ કરાવી શકશે. આ માટે રૂ.80 સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. ડીઆરએમ દીપકકુમાર ઝાએ જણાવ્યું કે, અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી. આ ટનલમાંથી લગેજ પસાર થતાં તે સેનિટાઈઝ થઈ જશે.

આટલો ચાર્જ લાગશે

વજન

સેનિટાઈઝ

રેપિંગ- સેનિટાઈઝ

10 કિલો સુધી

રૂ.10

રૂ.60

25 કિલો સુધી

રૂ.15

રૂ.70

25 કિલોથી વધુ

રૂ.20

રૂ.80

 

adv

Related News

post
post
post
post
post
post
post