• Home
  • News
  • ફિટનેસ ટેસ્ટમાં એસટીની વોલ્વો ફેલ, 21 બસમાં ખામીઓ નીકળી
post

ફ્રન્ટ વિન્ડો ગ્લાસ લેમિનેટેડને બદલે ટફન નાખી દીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 09:17:55

અમદાવાદ: એસટી નિગમે વોલ્વો બસોની ચકાસણી કરતા અનેક ખામી જણાઈ હતી, જેમાં ફ્રન્ટ ગ્લાસ લેમિનેટેડ હોવાના બદલે ટફન ગ્લાસવાળા જણાયા હતા. સ્થિતિમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો ડ્રાઇવર-પેસેન્જરોને ઈજા પહોંચી શકે છે. અધિકારીઓએ કોન્ડુસ્કર ટ્રાવેલ્સ કંપનીને સાત દિવસમાં જવાબ આપવા નોટિસ ફટકારી છે.
આટલી ખામી જણાઈ

·         લેમિનેટ ગ્લાસના બદલે ટફન ગ્લાસનો ઉપયોગ કરાયો.

·         હેડલાઈટ ગ્લાસ તૂટેલા મળ્યા.

·         સાઈડ માર્કર બંધ હાલતમાં હતા.

·         ડેકી લાઇટમાં વાયર ખુલ્લા હતા.

·         બેટરીના બોક્સ ખુલ્લા જણાયા.

·         સ્પેર વ્હીલ નહોતા, જમ્પર અને મડગાર્ડ પણ ડેમેજ હતા

 

 

adv

Related News

post
post
post
post
post
post
post