• Home
  • News
  • પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયા કેસમાં ડેથ વોરંટ અંગે સુનાવણી ટળી
post

સુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપના આરોપી અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજીને ફગાવ્યા બાદ નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પણ ડેથ વોરંટ અંગેની સુનાવણી ટાળી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-18 15:32:21

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપના આરોપી અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજીને ફગાવ્યા બાદ નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પણ ડેથ વોરંટ અંગેની સુનાવણી ટાળી દીધી છે. અને તમામ આરોપીઓને નોટિસ આપવાનો આદેશ આપ્યો છે. હવે આ મામલાની સુનાવણી 7મી જાન્યુઆરીએ કરવામાં આવશે.