• Home
  • News
  • જળ માટે જોખમ / દોરડું પકડી કેનાલમાંથી બાળકી પાણી ભરે છે
post

દોરડા સંગાથે કેનાલમાં ઉતરતી વખતે બાળકીના એક હાથમાંથી પાણી ભરવાનું વાસણ અને બીજા હાથમાંથી એ દોરડું છટકી જાય તો શું થાય?

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 11:52:02

મોરબી: કેનાલ નજીક ઝુંપડપટ્ટીમાં વસતા પરિવારોને નાછૂટકે પોતાના સંતાનોને આ રીતે કેનાલમાં ઉતારી, તેમનો જીવ જોખમમાં મૂકીને પાણી ભરાવવું પડી રહ્યું છે. દોરડા સંગાથે કેનાલમાં ઉતરતી વખતે બાળકીના એક હાથમાંથી પાણી ભરવાનું વાસણ અને બીજા હાથમાંથી એ દોરડું છટકી જાય તો શું થાય? એની કલ્પના થઇ શકે ખરી? કઇ મા એવી હોય કે જેને સંતાનો વહાલા ન હોય, પરંતુ અહીં એ જ માને પોતાની વહાલસોયી પાસે આ રીતે પાણી ભરાવવું પડી રહ્યું છે, માથે મોત ઝળુંબતું હોય એ રીતે!

adv

Related News

post
post
post
post
post
post
post