• Home
  • News
  • 1971માં કચ્છની 300 મહિલાઓએ માત્ર 71 કલાકમાં એર સ્ટ્રીપ બનાવી દીધી
post

આ તસવીર છે ગુજરાતની મહિલાઓનાં સંકલ્પ, સ્વાભિમાન અને સફળતાની

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 11:03:57

અમદાવાદ: 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભૂજમાં પાકિસ્તાની એરફોર્સે 18 બોમ્બ ઝીંકીને ઇન્ડિયન એરફોર્સની એર સ્ટ્રીપ તબાહ કરી દીધી હતી. ત્યારે આ સ્થિતિમાં કચ્છની 300 મહિલાઓ સામે આવી અને માત્ર 71 કલાકમાં એર સ્ટ્રીપ નવેસરથી બનાવી દીધી. એ પછી ભારતે એવો તો જવાબી હુમલો કર્યો કે પાકિસ્તાન બે ટુકડામાં વહેંચાઈ ગયું.

ગુજરાતની મહિલા શક્તિએ હંમેશાં દેશ, પરિવારને સર્વોપરિ રાખ્યો છે. દરેક મુસીબતમાં પરિવારને ટેકો આપ્યો છે. ભલે એ 2001નો ભૂકંપ હોય કે 2002ના રમખાણો હોય કે 2020ની કોરોના મહામારી. તેથી જ આજે ભાસ્કરની પહેલી તસવીર મહિલા શક્તિને સમર્પિત.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post