• Home
  • News
  • ગુજરાતમાં વિદેશથી આવેલી બે વ્યક્તિએ 5 દિવસમાં 11 લોકોને કોરોના પોઝિટિવ કર્યા
post

ગાંધીનગરમાં યુવાન 17 માર્ચે દુબઇથી જ્યારે વડોદરાના બિલ્ડર 14 માર્ચે શ્રીલંકાથી આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-26 11:54:01

અમદાવાદ: ગાંધીનગરમાં  એક જ પરિવારના 6 લોકો જ્યારે વડોદરામાં એક પરિવારના 5  લોકોને કોરોનો વાઈરસનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે. આ બન્ને કેસમાં સામાન્ય બાબત એ છે કે પરિવારમાંથી એક વ્યક્તિ વિદેશથી આવી અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના અન્ય સભ્યોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા. ગાંધીનગરમાં યુવાન 17 માર્ચે દુબઇથી જ્યારે વડોદરાના બિલ્ડર 14 માર્ચે શ્રીલંકાથી આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post