• Home
  • News
  • કોરોના સામેની લડાઇમાં મોદી સૌથી સફળ, ભારત વિકસિત દેશોથી આગળ
post

કોરોના વાઇરસના દુનિયાભરમાં અત્યાર સુધીમાં 24 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-22 10:41:48

નવી દિલ્હી: કોરોના વાઇરસના દુનિયાભરમાં અત્યાર સુધીમાં 24 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે અને અંદાજે 1.70 લાખથી વધુ મોત થઇ ચૂક્યા છે ત્યારે 135 કરોડની વસતીવાળા ભારતમાં કોરોનાની અસર પ્રમાણમાં ઓછી છે. ભારતમાં અત્યાર સુધીમાં 18 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને 590થી વધુ મોત થયા છે. કોરોના સામેની લડાઇમાં મોદી સરકાર અન્ય દેશોની તુલનાએ વધુ સફળ થતી દેખાઇ રહી છે. ભારતમાં કોરોનાનો પહેલો કેસ (30 જાન્યુઆરીએ કેરળમાં) સામે આવ્યાના 80 દિવસમાં કુલ કેસ 190 હજારથી વધુ છે જ્યારે અમેરિકા સહિત અન્ય દેશોમાં આ આંકડો ઘણો વધારે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post