• Home
  • News
  • અમદાવાદ:શહેરમાં હવે 248 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, નવા 19 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 14ને મુક્ત કરવામાં આવ્યા
post

શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે 19 વિસ્તારમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 10:27:24

શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે 19 વિસ્તારમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 14 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં કુલ 248 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. આજે શહેરમાં ઉત્તર ઝોનમાં 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 7, પશ્ચિમ ઝોનમાં 2, મધ્યમાં 2 અને પૂર્વ તથા દક્ષિણ ઝોનમાં એક-એક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post