• Home
  • News
  • સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 3 ઈંચથી લઈને 1 મિમિ સુધી વરસાદ
post

ધારીમાં 2.84 ઈંચ, માળીયામાં 2.72 ઈંચ, વધઈમાં 1.92 ઈંચ, ધરમપુરમાં 1.68, જામકંડોરણામાં 1.56 ઈંચ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 12:02:10

ગાંધીનગર: છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં 71 મિલિ (2.84 ઈંચ)થી લઈને એક મિમિ સુધી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના ધારીમાં સૌથી ઓછો વરસાદ માણાવદર, ખેરગામ, ઘોઘા અને કામરેજ પડ્યો હતો. ત્યાં 1 મિમિ વરસાદ પડ્યો છે. રાજ્યમાં એકંદર ઉત્તર ગુજરાતને છોડીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર રહી હતી. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છોડીને તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો નથી.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 ઈંચથી 1 ઈંચ વરસાદ
અમરેલીના ધારીમાં 2.84 ઈંચ, જૂનાગઢના માળીયામાં 2.72 ઈંચ, ડાંગના વધઈમાં 1.92, વલસાડના ધરમપુરમાં 1.68, રાજકોટના જામકંડોરણામાં 1.56, જૂનાગઢના માંગરોળમાં 1.44 ભાવનગરના મહુવામાં 1.4, ભરૂચમાં 1.36, ભાવનગરના ઉમરાળામાં 1.28, પોરબંદરના રાણાવાવમાં  1.24, નવસારીના વાંસદામાં 1.24, ભરૂચના જંબુસરમાં 1.08 અને સુરતના
ઓલપાડ 1.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં તાલુકાવાર વરસાદની સ્થિતિ

તાલુકો

વરસાદ (મિમિ)

ધારી

71

માળીયા

68

વધઈ

48

ધરમપુર

42

જામકંડોરણા

39

માંગરોળ

36

મહુવા

35

ભરૂચ

34

ઉમરાળા

32

રાણાવાવ

31

વાંસદા

31

જંબુસર

27

ઓલપાડ

26

લખતર

19

ઉમરપાડા

19

જસદણ

18

ગીરગઢડા

18

જેતપુર

17

જામનગર

16

અંકલેશ્વર

16

હાંસોટ

16

ધ્રોલ

15

વાપી

15

ભેસણ

14

ગણદેવી

11

અંજાર

10

જેસર

9

રાપર

8

નવસારી

8

કેશોદ

7

ધોલવણ

7

કલ્યાણપુર

6

બાબરા

6

રાણપુર

6

જલાલપોર

6

ચોટીલા

5

વઢવાણ

5

વેરાવળ

5

બગસરા

5

લાઠી

5

કોટડાસાંગાણી

4

તાલાલા

4

અમરેલી

4

લીલીયા

4

રાજુલા

4

ધોલેરા

4

માંગરોળ (સુરત)

4

વલોદ

3

બારડોલી

3

પાલસણા

3

સુરત

3

સાવરકુંડલા

2

આંકલાવ

2

તળાજા

2

કપરાડા

2

માણાવદર

1

ઘોઘા

1

કામરેજ

1

ખેરગામ

1

 

adv

Related News

post
post
post
post
post
post
post