• Home
  • News
  • પ્રદૂષણ ઘટતાં RTOથી 10 કિમી દૂર આવેલો પિરાણાનો કચરાનો ડુંગર ચોખ્ખો દેખાય છે
post

આરટીઓથી લેવાયેલી તસવીરમાં 10 કિલોમિટર દૂર આવેલો પિરાણાનો કચરાનો ડુંગર એકદમ ચોખ્ખો જોવા મળી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 10:56:31

અમદાવાદ: લૉકડાઉનના કારણે હાલ વાહનોની અવરજવર અને ઔદ્યોગિક એકમો બંધ હોવાથી શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 85 આંકની આસપાસ રહ્યું હતું. આરટીઓથી લેવાયેલી તસવીરમાં 10 કિલોમિટર દૂર આવેલો પિરાણાનો કચરાનો ડુંગર એકદમ ચોખ્ખો જોવા મળી રહ્યો છે. શહેરની હવા ચોખી બનતા અન્ય વિસ્તારમાં પણ પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post