• Home
  • News
  • લોકડાઉનમાં રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ, ડ્રોનમાં સ્પીકર ફીટ કરી લોકોને ઘરમાં રહેવાની અપીલ
post

રાજકોટ પોલીસ દ્વારા 15 ડ્રોન દ્વારા શહેરના ચેકીંગ કરવામાં આવી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 10:06:33

રાજકોટ: રાજકોટ પોલીસ દ્વારા લોકડાઉનમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે ડ્રોનમાં સ્પીકર ફીટ કરવામાં આવ્યું છે. આ ડ્રોન જે- તે વિસ્તારમાં આકાશ ઉડી સાથે સ્પીકર મારફત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. રાજકોટ પોલીસ 15 જેટલા ડ્રોન દ્વારા વિવિધ વિસ્તારમાં સર્વેલન્સ હાથ ધરાયો છે. હવે ચેકીંગની સાથે લોક જાગૃતિ માટે ડ્રોન સાથે સ્પીકર ફીટ કરવામાં આવ્યું છે. 

adv

Related News

post
post
post
post
post
post
post