• Home
  • News
  • લાળના ઉપયોગ પર પ્રતિબંધ યોગ્ય, 50 ઓવર બાદ નવો બોલ લેવો: સચિન
post

બ્રેટલીએ કહ્યું,‘અન્ય ઘણી પદ્ધતિ છે જેનો બોલર ઉપયોગ કરી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 10:27:22

મુંબઈ: આઈસીસીએ બોલ ચમકાવવા લાળ અને થૂંક પર પ્રતિબંધ લગાવ્યો. સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ તેનું સમર્થન કર્યું. સચિને કહ્યું,‘લાળના ઉપયોગ પર પ્રતિબંધ યોગ્ય. પરંતુ ટેસ્ટમાં 50 કે 55 ઓવર બાદ નવો બોલ ઉપયોગમાં લેવાય તે બોલરો માટે જરૂરી છે. બોલ ચમકાવવા નવા પદાર્થો વાપરી શકાયટેસ્ટ ક્રિકેટમાં હાલ 80 ઓવર બાદ બોલિંગ ટીમ નવો બોલ લઈ શકે છે. જ્યારે બ્રેટલીએ કહ્યું,‘અન્ય ઘણી પદ્ધતિ છે જેનો બોલર ઉપયોગ કરી શકે છે. આઈસીસીએ તેની પર પણ ધ્યાન આપવું જોઈએ.