• Home
  • News
  • અમેરિકામાં ન્યૂયોર્ક સહિતના શહેરોમાં ગોળીબાર, 2 મોત અને 36 ઘાયલ
post

ન્યૂયોર્ક પોલીસ ગોળીબારની જુદી-જુદી 13 ઘટનાની તપાસ કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 09:33:13

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક, મિનેપોલિસ, સિએટલ તથા ઓસ્ટિન શહેરોમાં શનિવાર અને રવિવારે ગોળીબાર તથા હિંસાની ઘટનાઓમાં 2 લોકોના મોત થયા અને 36 જણાં ઘાયલ થયા.

ન્યૂયોર્ક પોલીસ ગોળીબારની જુદી-જુદી 13 ઘટનાની તપાસ કરી રહી છે, જેમાં 19 લોકો ઘાયલ થયા છે. સિએટલમાં ગોળીબારમાં 1 મોત થયું અને 1 ઘાયલ છે. મિનેપોલિસમાં ગોળીબારમાં 1 મોત થયું અને 11 ઘાયલ છે જ્યારે ઓસ્ટિનમાં ગોળીબારમાં 5 લોકો ઘાયલ થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post