• Home
  • News
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રાજ્યને 5 બોટ મળી, રિવરફ્રન્ટ ખાતે ડેમોન્સ્ટ્રેશનમાં ‘રેસ્ક્યૂ બોટ’ને જ રેસ્ક્યૂ કરવી પડી
post

આ બોટની ખાસિયત એ છે કે, મશીન ઉપર હોવાથી તે છીછરાં પાણી કે કાદવમાં પણ દોડી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 10:22:57

અમદાવાદ: ગુજરાતના ડિઝાસ્ટર વિસ્તાર માટે પાંચ રેસ્ક્યૂ બોટ આપવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુરુવારે આ બોટનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ બોટની ખાસિયત એ છે કે, મશીન ઉપર હોવાથી તે છીછરાં પાણી કે કાદવમાં પણ દોડી શકે છે. બોટની કેપેસિટી 8 લોકોની છે. જો કે, ડેમોન્સ્ટ્રેશન વખતે જ રેસ્ક્યૂ બોટ ખોટકાઈ ગઈ હતી અને તેને કિનારા સુધી ખેંચી લાવવા માટે અન્ય એક બોટની મદદ લેવી પડી હતી. 

adv

Related News

post
post
post
post
post
post
post