• Home
  • News
  • શહેરમાં હવે 240 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 18 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 16ને મુક્ત કરવામાં આવ્યા
post

હવે શહેરમાં કુલ 240 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 10:35:56

હવે શહેરમાં કુલ 240 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇકાલના 238 વિસ્તારમાંથી આજે 16 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 18 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 18 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 3, નોર્થ ઝોનનો 4, ઇસ્ટ ઝોનનો 2, નોર્થ વેસ્ટ ઝોનના 4, વેસ્ટ ઝોનના 3, સાઉથ વેસ્ટ ઝોનના 5 વિસ્તારનો સમાવેશ થાય છે.

16 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ મુક્ત કર્યાં
શહેરના 16 વિસ્તારને માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં સાઉથ ઝોનના 4, નોર્થ વેસ્ટ ઝોનના 3, નોર્થ ઝોનના 3, વેસ્ટ ઝોનના 1, ઇસ્ટ ઝોનના 1, સેન્ટ્રલ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 2 વિસ્તારનો સમાવેશ થાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post