• Home
  • News
  • આજે રાજ્યમાં માત્ર 8 તાલુકામાં વરસાદ નોંધાયો, ગાંધીનગરના માણસામાં 12 મિમિ વરસાદ
post

ગઈકાલે પંચમહાલના જાંબુઘોડામાં 30 મિમિ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 23 મિમિ અને બોટાદના બરવાળામાં 20 મિમિ વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 11:57:04

ગાંધીનગર: રાજ્યમાં સતત બીજા દિવસ વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના માત્ર 8 તાલુકામાં આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન નોંધાયો છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાના માણસામાં 12 મિમિ નોંધાયો છે. જ્યારે ભરૂચના હાંસોટમાં 6 મિમિ અને તાપીના કુકરમુંડામાં 5 મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં 30 મિ્મિ નોંધાયો હતો.

આજે નોઁધાયેલા વરસાદના 5 મિમિ સુધીના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

ગાંધીનગર

માણસા

12

ભરૂચ

હાંસોટ

6

તાપી

કુકરમુંડા

5

ગુરૂવારે જાંબુંઘોડામાં 30 અને ધ્રાંગધ્રામાં 23 મિમિ વરસાદ
ગઈકાલે જાંબુઘોડામાં 30 મિમિ, ધ્રાંગધ્રામાં 23 મિમિ, બરવાળામાં 20 મિમિ, ગઢડા અને ધરમપુરમાં 17-17 મિમિ, ભજુ અને બાવળામાં 16-16 મિમિ., ગાંધીનગરમાં 15 મિમિ, વલ્લભીપુર અને વલસાડમાં 14-14 મિમિ, જ્યારે જેતપુર પાવી, ચીખલી અને વાંસદામાં 13-13 મિમિ, ભચાઉ, વિજાપુર, કલ્યાણ, વિસાવદર, અમદાવાદ શહેર, કરજણ અને નવસારીમાં 12-12 મિમિ, મોડાસા, દ્વારકા અને પારડીમાં 11-11 મિમિ, જ્યારે સાંતલપુર, માલપુર, તાલાલા અને ભાવનગરના મહુવામાં 10-10 મિમિ વરસાદ નોંધાયો હતો.

9 જુલાઈએ રાજ્યમાં નોંધાયેલા 10 મિમિથી વધુ વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

પંચમહાલ

જાંબુઘોડા

30

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા

23

બોટાદ

બરવાળા

20

બોટાદ

ગઢડા

17

વલસાડ

ધરમપુર

17

કચ્છ

ભુજ

16

અમદાવાદ

બાવળા

16

ગાંધીનગર

ગાંધીનગર

15

ભાવનગર

વલ્લભીપુર

14

વલસાડ

વલસાડ

14

જામનગર

જામનગર

13

છોટા ઉદેપુર

જેતપુર પાવી

13

નવસારી

ચાખલી

13

નવસારી

વાંસદા

13

કચ્છ

ભચાઉ

12

મહેસાણા

વિજાપુર

12

દેવભૂમિ દ્વારકા

કલ્યાણ

12

જૂનાગઢ

વિસાવદર

12

અમદાવાદ

અમદાવાદ શહેર

12

વડોદરા

કરજણ

12

નવસારી

નવસારી

12

અરવલ્લી

મોડાસા

11

દેવભૂમિ દ્વારકા

દ્વારકા

11

અમદાવાદ

ધોળકા

11

વલસાડ

પારડી

11

પાટણ

સાંતલપુર

10

અરવલ્લી

માલપુર

10

ગીર સોમનાથ

તાલાલા

10

વડોદરા

ડભોઈ

10

ભાવનગર

મહુવા

10

 

adv

Related News

post
post
post
post
post
post
post