• Home
  • News
  • આજે રાજ્યના 58 તાલુકામાં મેઘમહેર વરસી, સૌથી વધુ જૂનાગઢના માણાવદર અને વંથલીમાં 2-2 ઈંચ વરસાદ
post

ગઈકાલે રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોઁધાયો, સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 5 ઈંચ પડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-11 11:57:15

ગાંધીનગર: રાજ્યમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. શ્રાવણમાં અષાઢી માહોલ સર્જ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાના સમયગાળામાં રાજ્યના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માણાવદર અને વંથલીમાં 2 ઈંચ નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 5 ઈંચ ખાબક્યો હતો. આજે સુરતના ઉમરપાડા અને જૂનાગઢ-જૂનાગઢ શહેરમાં દોઢ ઈંચ, કેશોદમાં 22 મિમિ, જૂનાગઢના વિસાવદર અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 1 ઈંચ વરસાદ નોઁધાયો છે. જ્યારે જૂનાગઢના કેશોદમાં 22 મિમિ, મેંદરડામાં 20 મિમિ, વલસાડમાં 19 મિમિ, તેમજ સુરતના માંગરોળમાં 15 મિમિ, ગીર સોમનાથના ગીર ગઢડામાં 14 મિમિ, નવસારીના ખેરગામમાં 13 મિમિ, જૂનાગઢના માળીયામાં 12 મિમિ, પોરબંદરના રાણાવાવ અને રાજકોટના ધોરાજીમાં 10-10 મિમિ વરસાદ નોંધાયો છે.

આજે નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

જૂનાગઢ

વંથલી

46

જૂનાગઢ

માણાવદર

41

સુરત

ઉમરપાડા

35

જૂનાગઢ

જૂનાગઢ

33

જૂનાગઢ

જૂનાગઢ શહેર

33

જૂનાગઢ

વિસાવદર

28

દેવભૂમિ દ્વારકા

ભાણવડ

26

જૂનાગઢ

કેશોદ

22

જૂનાગઢ

મેંદરડા

20

વલસાડ

વલસાડ

19

સુરત

માંગરોળ

15

ગીર સોમનાથ

ગીર ગઢડા

14

નવસારી

ખેરગામ

13

જૂનાગઢ

માળીયા

12

પોરબંદર

રાણાવાવ

10

રાજકોટ

ધોરાજી

10

ગઈકાલે 162 તાલુકામાં વરસાદ નોઁધાયો
ગઈકાલે રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોઁધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના દોલવણમાં 5 ઈંચ નોંધાયો હતો. ત્યારબાદ સુરતના ઉમરપાડાના 81 મિમિ, દાંતાના 74 મિમિ અને દેડિયાપાડામાં 65 એટલે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના અમીરગઢમાં 60 મિમિ, દાંતીવાડા અને સુરતના મહુવામાં 59 મિમિ, પાટણના સરસ્વતીમાં 56 મિમિ, નવસારીના વાંસદામાં 54 મિમિ અને પાટણના સિધ્ધપુરમાં 53 મિમિ વરસાદ નોંધાયો હતો.

ગઈકાલે 10 ઓગસ્ટે નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

તાપી

ડોલવણ

132

સુરત

ઉમરપાડા

81

બનાસકાંઠા

દાંતા

74

નર્મદા

દેડિયાપાડા

65

બનાસકાંઠા

અમીરગઢ

60

બનાસકાંઠા

દાંતીવાડા

59

સુરત

મહુવા

59

પાટણ

સરસ્વતી

56

નવસારી

વાંસદા

54

પાટણ

સિધ્ધપુર

53

સાબરકાંઠા

પોશીના

49

ડાંગ

વધઈ

49

તાપી

વાલોડ

44

ગીર સોમનાથ

કોડીનાર

41

ગાંધીનગર

માણસા

40

નવસારી

ગણદેવી

40

સાબરકાંઠા

હિંમતનગર

38

ડાંગ

આહવા

38

ડાંગ

સુબીર

36

બનાસકાંઠા

પાલનપુર

35

ભાવનગર

મહુવા

35

સુરત

ચોર્યાસી

35

અરવલ્લી

બાયડ

34

સાબરકાંઠા

પ્રાંતિજ

33

સુરત

પાલસણા

33

તાપી

ઉચ્છલ

30

તાપી

વ્યારા

30

વલસાડ

પારડી

30

સાબરકાંઠા

વિજયનગર

29

બોટાદ

ગઢડા

28

તાપી

કુકરમુંડા

28

બનાસકાંઠા

ધાનેરા

27

મહેસાણા

વિજાપુર

27

અરવલ્લી

માલપુર

27

બોટાદ

બોટાદ

27

વલસાડ

ઉમરગામ

27

ખેડા

કપડવંજ

26

વડોદરા

દેસર

25

 

adv

Related News

post
post
post
post
post
post
post