• Home
  • News
  • રાજ્યમાં 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, વંથલી અને ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો
post

સુરતમાં 83 મિમિ, વલસાડમાં 60 મિમિ, જૂનાગઢમાં 59 મિમિ, કામરેજમાં 55 મિમિ,વાંકાનેરમાં 49 મિમિ, જેસર 47માં મિમિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-14 12:11:41

ગાંધીનગર:રાજ્યમાં ફરી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે 13 જુલાઈએ રાજ્યના 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથના ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરતમાં 83 મિમિ, વલસાડમાં 60 મિમિ, જૂનાગઢમાં 59 મિમિ, કામરેજમાં 55 મિમિ,વાંકાનેરમાં 49 મિમિ, જેસર 47 મિમિ, નવસારી 46 મિમિ, ઉના 44 મિમિ, સતલાસણા 36 મિમિ, જાફરાબાદ અને આહવામાં 35 મિમિ, બરવાળા 32 મિમિ, મેંદરડા અને ખાંભામાં 30 મિમિ, દસાડા, અમરેલી અને લિલિયામાં 29 મિમિ, ધંધુકા અને પાલસણા 27 મિમિ, વાલોડ અને જલાલપોર 26 મિમિ વરસાદ વરસ્યો છે.


ગઈકાલે 13 જુલાઈએ રાજ્યમાં વરસેલા વરસાદના 1 ઈંચથી વધુ વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

જૂનાગઢ

વંથલી

105

ગીર સોમનાથ

ગીર ગઢડા

103

સુરત

સુરત શહેર

83

વલસાડ

વલસાડ

60

જૂનાગઢ

જૂનાગઢ

59

જૂનાગઢ

જૂનાગઢ શહેર

59

સુરત

કામરેજ

55

મોરબી

વાંકાનેર

49

ભાવનગર

જેસર

47

નવસારી

નવસારી

46

ગીર સોમનાથ

ઉના

44

મહેસાણા

સતલાસણા

36

અમરેલી

જાફરાબાદ

35

ડાંગ

આહવા

35

બોટાદ

બરવાળા

32

જૂનાગઢ

મેંદરડા

30

અમરેલી

ખાંભા

30

સુરેન્દ્રનગર

દસાડા

29

અમરેલી

અમરેલી

29

અમરેલી

લિલિયા

29

અમદાવાદ

ધંધુકા

27

સુરત

પાલસણા

27

તાપી

વાલોડ

26

નવસારી

જલાલપોર

26

 

adv

Related News

post
post
post
post
post
post
post