• Home
  • News
  • આજે વલસાડના ઉમરગામમાં મેઘરાજા ઓળધોળ 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, રાજ્યના 4 તાલુકામાં વરસાદ નોંધાયો
post

ગઈકાલે રાજ્યમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં સૌથી વધુ વરસાદ નોધાયો, 68 મિમિ વરસાદ ખાબક્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 11:19:27

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસું મંદ પડ્યું હોય તેવા એંધાણ વચ્ચે આજે વલસાડના ઉમરગામમાં બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ રાજ્યના માત્ર ચાર તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના પારડીમાં 7 મિમિ, વાપીમાં 3 મિમિ વરસાદ અને નવસારીના ચીખલીમાં 1 મિમિ વરસાદ પડ્યો છે.

આજે નોધાયેલા વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

વલસાડ

ઉમરગામ

48

વલસાડ

પારડી

7

રાજકોટના લોધિકામાં સૌથી વધુ 68 મિમિ વરસાદ
ગઈકાલે 22 જુલાઈએ રાજ્યના 50 તાલુકામાં 1 મિમિથી 68 મિમિ સુધી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં પોણા ત્રણ ઈંચ નોંધાયો હતો. જ્યારે ભાવનગરમાં 2 ઈંચ, અમદાવાદના ધંધુકામાં 44 મિમિ, સુરેન્દ્રનગરના વઢવાણ અને  અમદાવાદના ધોળકામાં 32 મિમિ, વલસાડમાં 26 મિમિ, સુરતના ઉમરપાડામાં 20 મિમિ, વાપીમાં 18 મિમિ, ખેડાના માતરમાં 13 મિમિ વરસાદ નોઁધાયો હતો. જ્યારે ભરૂચના આમોદ અને સુરત શહેરમાં 12-12 મિમિ વરસાદ નોંધાયો હતો.

ગઈકાલે 22 જુલાઈએ રાજ્યમાં નોઁધાયેલા વરસાદના 5 મિમિથી વધુના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

રાજકોટ

લોધિકા

68

ભાવનગર

ભાવનગર

58

અમદાવાદ

ધંધુકા

44

સુરેન્દ્રનગર

વઢવાણ

32

અમદાવાદ

ધોળકા

32

વલસાડ

વલસાડ

26

સુરત

ઉમરપાડા

20

વલસાડ

વાપી

18

ખેડા

માતર

13

ભરૂચ

આમોદ

12

સુરત

સુરત શહેર

12

વડોદરા

સાવલી

9

મોરબી

મોરબી

8

સુરત

માંગરોળ

8

નર્મદા

નાંદોદ

7

સુરત

કામરેજ

7

પાટણ

રાધનપુર

6

છોટાઉદેપુર

જેતપુર પાવી

6

ભાવનગર

શિહોર

6

સુરત

માંડવી

6

કચ્છ

રાપર

5

જામનગર

ધ્રોલ

5

જૂનાગઢ

વિસાવદર

5

અમરેલી

લિલિયા

5

ભરૂચ

ઝઘડિયા

5

 

adv

Related News

post
post
post
post
post
post
post