• Home
  • News
  • વડોદરામાં કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીની તબિયત લથડી, મોડી રાત્રે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
post

24 કલાકમાં નવા 626 કેસ અને 19 દર્દીના મોત, કુલ કેસનો આંકડો 32 હજારને પાર, મૃત્યુઆંક 1828 એ પહોંચ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 09:52:47

અમદાવાદ: કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીની વડોદરા હોસ્પિટલમાં તબિયત બગડતા મોડી રાત્રે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 600થી વધુ કોરોનાના કેસો નોંધાય રહ્યાં છે, જે ચિંતા ઉપજાવે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. 440 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 32023 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1828 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 23248 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીની તબિયત વધુ બગડતાં તેમને વડોદરાની હોસ્પિટલમાંથી અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરાયા છે. રાજ્યસભાની ચૂંટણી બાદ તબિયત લથડતાં તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવાયો  હતો, જે પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે વડોદરાના માંજલપુરની બેન્કર્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.  જોકે સોમવારે તેમની તબિયત વધુ બગડતાં તેમને મોડી સાંજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 236, સુરતમાં 206, વડોદરામાં 50,પાટણમાં 20, રાજકોટમાં 13, આણંદમાં 11, મહેસાણા, અમરેલીમાં 10-10, સુરેન્દ્રનગરમાં 9, ભરૂચમાં 8, ખેડામાં 7, જામનગર, અરવલ્લીમાં 6-6, ભાવનગરમાં 5, ગીર-સોમનાથ, જૂનાગઢમાં 3-3, ગાંધીનગર, નવસારી, કચ્છમાં 2-2, સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, બોટાદમાં 1-1 અને અન્ય રાજ્યના 8 કેસ નોંધાયા છે.

છેલ્લા 16 દિવસથી રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસઅમદાવાદમાં દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)

30 મે

412(284)

31 મે

438 (299)

1 જૂન

423(314)

2 જૂન

415(279)

3 જૂન

485(290)

4 જૂન

492(291)

5 જૂન

510(324)

6 જૂન

498(289)

7 જૂન

480(318)

8 જૂન

477(346)

9 જૂન

470(331)

10 જૂન

510(343)

11 જૂન

513(330)

12 જૂન

495(327)

13 જૂન

517 (344)

14 જૂન

511(334)

15 જૂન

514(327)

16 જૂન

524(332)

17 જૂન

520(330)

18 જૂન

510(317)

19 જૂન

540(312)

20 જૂન

539 (306)

21 જૂન

580(273)

22 જૂન

563(314)

23 જૂન

549(235)

24 જૂન

572(215)

25 જૂન

577 (238)

26 જૂન

580(219)

27 જૂન

615(211)

28 જૂન

624(211)

29 જૂન

626(236)

કુલ 32,023 દર્દી,1,828 ના મોત અને  23,248 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

20,716

1,432

15,831

સુરત

4,630

154

3143

વડોદરા

2215

47

1516

ગાંધીનગર

638

29

463

ભાવનગર

253

13

150

બનાસકાંઠા

177

10

154

આણંદ

207

13

175

અરવલ્લી

202

18

163

રાજકોટ

263

7

123

મહેસાણા

269

10

136

પંચમહાલ

173

15

136

બોટાદ

86

3

69

મહીસાગર

134

2

112

પાટણ

195

15

109

ખેડા

152

6

104

સાબરકાંઠા

170

9

115

જામનગર

198

4

95

ભરૂચ

220

9

102

કચ્છ

153

5

91

દાહોદ

59

0

43

ગીર-સોમનાથ

73

1

47

છોટાઉદેપુર

55

2

37

વલસાડ

130

3

55

નર્મદા

89

0

37

દેવભૂમિ દ્વારકા

22

1

15

જૂનાગઢ

93

2

47

નવસારી

95

1

41

પોરબંદર

16

2

10

સુરેન્દ્રનગર

138

7

70

મોરબી

20

1

8

તાપી

8

0

6

ડાંગ

4

0

4

અમરેલી

82

6

31

અન્ય રાજ્ય

87

1

8

કુલ

32,023

1,828

23,248

 

adv

Related News

post
post
post
post
post
post
post