• Home
  • News
  • અમદાવાદ શહેરનું 65.61 ટકા જ્યારે જિલ્લાનું 66.07 ટકા પરિણામ જાહેર
post

જ્યારે જિલ્લામાં 39,045 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 25,798 નાપાસ થયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 12:05:06

અમદાવાદ: રાજ્યમાં ધો.10ની પરીક્ષાનું આજે 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદ શહેરનું 65.61 ટકા જ્યારે જિલ્લાનું 66.07 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં 50,943 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 33,375 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે જિલ્લામાં 39,045 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 25,798 નાપાસ થયા છે. 

અમદાવાદ શહેરમાં A1 ગ્રેડમાં- 113, A2 ગ્રેડમાં- 2034, B1 ગ્રેડમાં- 4768, B2 ગ્રેડમાં-7617, C1 ગ્રેડમાં- 10069, C2 ગ્રેડમાં- 7811, D ગ્રેડમાં- 963, E1 ગ્રેડમાં 9159, E2 ગ્રેડમાં 8409 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં A1 ગ્રેડમાં- 104, A2 ગ્રેડમાં- 1538, B1 ગ્રેડમાં- 3513, B2 ગ્રેડમાં-5769, C1 ગ્રેડમાં- 8085, C2 ગ્રેડમાં- 6056, D ગ્રેડમાં- 733, E1 ગ્રેડમાં 7424, E2 ગ્રેડમાં 5823 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post