• Home
  • News
  • કેરળમાં 35% સંક્રમિત સાજા થઈ ગયા, મોતના દર સૌથી વધુ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં
post

જયપુરના 476 સંક્રમિતોમાંથી 90% માત્ર એક જ વિસ્તાર રામગંજમાં મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 11:35:45

નવી દિલ્હી. દેશમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે કેરળમાં 35 ટકા દર્દીઓ સાજા થયા હતાં. જ્યારે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં મોતનો દર સૌથી વધુ રહ્યો છે. સંક્રમણના એક્ટિવ કેસોનો સૌથી વધુ દર દિલ્હી,આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં છે. જ્યારે કેરળ બાદ કર્ણાટક, હરિયાણા, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં રિકવરી દર એટલે સારા થનારાનો દર સૌથી સારો છે. 2801 દર્દીઓની સાથે મહારાષ્ટ્રના 70% દર્દી 50 વર્ષથી ઓછી વયના છે. મધ્યપ્રદેશના 80% માત્ર ભોપાલ-ઇન્દૌરમાં છે. જ્યપુરના 476 સંક્રમિતોમાંથી 90% માત્ર એક જ વિસ્તાર રામગંજમાં મળ્યા છે.

રાજ્ય

એક્ટિવ કેસ %

સાજા થઈ ગયા %

મોત%

આંધ્રપ્રદેશ

95.08

3.15

1.77

દિલ્હી

96.30

1.85

1.85

ગુજરાત  

88.20

8.01

3.80

હરિયાણા  

84.32

14.41

1.27

જમ્મુ-કાશ્મીર    

89.10

9.62

1.28

કર્ણાટક

76.25

20.82

2.93

કેરળ    

64.39

35.11

0.50

મધ્યપ્રદેશ  

87.85

6.14

6.02

મહારાષ્ટ્ર    

86.01

8.29

5.70

પંજાબ    

87.13

6.93

5.94

રાજસ્થાન 

86.60

13.14

0.27

તામિલનાડુ 

92.83

6.25

0.93

તેલંગાણા  

84.21

13.50

2.29

ઉત્તર પ્રદેશ    

92.31

6.99

0.70

પ.બંગાળ 

82.88

14.40

2.72

 

adv

Related News

post
post
post
post
post
post
post