• Home
  • News
  • 47 વર્ષની મલાઇકાએ પહેર્યો એકલો શર્ટ, આપ્યા હોટ પોઝ કે જોઇને તમારી આંખો થઇ જશે પહોળી
post

મલાઇકા અરોરા સોફા પર બેસીને જબરદસ્ત અંદાજમાં પોઝ આપી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-05 12:29:32

અભિનેત્રી મલાઇકા અરોરા (Malaika Arora)તેના લુક્સને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા (Social Media)પર તેની તસવીરો શેર કરતી રહે છે, હાલમાં જ તેણે કેટલીક તસવીરો શેર કરી રહી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં મલાઇકાએ વ્હાઇટ કલરના શર્ટમાં નજરે પડી રહી છે. સાથે જ તેણે થાઇ-હાઇ શૂઝ પહેર્યા છે. મિનિમલ મેકઅપ અને ઓપન હેરમાં અભિનેત્રીએ પોતાની સુંદરતામાં વધારો કર્યો છે.

મલાઇકા અરોરા સોફા પર બેસીને જબરદસ્ત અંદાજમાં પોઝ આપી રહી છે. અભિનેત્રી આ લુકમાં ખૂબ બોલ્ડ નજરે પડી રહી છે. આ તસવીરોમાં મલાઇકાએ અમૃતા અરોરાને (Amruta Arora) ટેગ કરીને આ ફોટોગ્રાફીના વખાણ કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post