• Home
  • News
  • એક નિર્ણય અને બોલિવૂડ કરિયરની પથારી ફરી ગઈ, 42 વર્ષની હોટ અભિનેત્રીનો આજે જન્મદિવસ
post

બોલિવૂડ અભિનેત્રી શમિતા શેટ્ટીનો જન્મ 2 ફેબ્રુઆરી 1979ના રોજ મૈંગલોરમાં થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-02 11:44:55

ફિલ્મ મોહબ્બતેંથી અભિનય કારકીર્દિની શરૂઆત કરનારી અભિનેત્રી શમિતા શેટ્ટી(Shamita Shetty) આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. શમિતાનું ફિલ્મી કરિયર પણ ઘણું સારુ રહ્યું છે. જે ઘણી હિટ ફિલ્મોનો ભાગ રહી છે. જો કે તે વધારે કમાણી કરી શકી નહીં. તેની ફ્લોપ બોલિવૂડ કારકિર્દી પર શમિતા(Shamita Shetty)એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની શરૂઆત પછી તેણે ખોટી ફિલ્મોમાં કામ કરી લીધું અને પછી તેને એ વાતનો પસ્તાવો પણ થયો હતો. બોલિવૂડ અભિનેત્રી શમિતા શેટ્ટીનો જન્મ 2 ફેબ્રુઆરી 1979ના રોજ મૈંગલોરમાં થયો હતો. તે પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)ની નાની બહેન છે. તો જુઓ અહીં શમિતાની કેટલીક તસવીરો

adv

Related News

post
post
post
post
post
post
post