• Home
  • News
  • વ્હાઇટ હાઉસે ટ્રમ્પની ભારત મુલાકાતની તારીખો કરી જાહેર, શું ગુજરાત આવવાના છે?
post

છેલ્લાં ઘણા સમયથી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાતને લઇ સમાચારો પર જોર અપાઇ રહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 10:01:25

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મહિને ભારતની મુલાકાતે આવવાના છે. સોમવારના રોજ વ્હાઇટ હાઉસે અંગે માહિતી આપતા કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાતે રહેશે. છેલ્લાં ઘણા સમયથી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાતને લઇ સમાચારો પર જોર અપાઇ રહ્યું હતું

એક ટ્વીટ કરીને વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે ભારત આવશે. દરમ્યાન અમેરિકા-ભારતની કૂટનીતિક ભાગીદારી વધુ મજબૂત થશે અને તેનાથી અમેરિકા અને ભારતીય લોકોની વચ્ચે સંબંધ વધુ દમદાર થશે.

16મી જાન્યુઆરીના રોજ વિદેશ મંત્રાલયે પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રસ્તાવિત ભારત યાત્રા માટે બંને ડિપ્લોમેટસ ચેનલો દ્વારા સંપર્કમાં છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ નવી દિલ્હીમાં એક બ્રીફિંગમાં કહ્યું હતું, અંગે મહિનાઓથી ચર્ચા ચાલી રહી છેજ્યારે પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિને મળ્યા તો તેમણે ટ્રમ્પને ભારત આવવાનું આમંત્રણ આપ્યુ હતુંબંને દેશ અંગે વાતચીત કહી રહ્યું છે. જેવી સટીક માહિતી આવશે તરત અમે શેર કરીશું.

આપને જણાવી દઇએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હ્યુસ્ટનમાંહાઉડી મોદીઇવેન્ટમાં વડાપ્રધાન મોદીએ ટ્રમ્પની સાથે મંચ શેર કર્યો હતો. ત્યારબાદ ટ્રમ્પ અને તેમના પરિવારને ભારત આવવાનું આમંત્રણ આપી કહ્યું હતું કે બંને દેશોના સપનાઓને એક નવી ઊંચાઇ મળશે.

શું ટ્રમ્પ ગુજરાત આવશે?

આપને જણાવી દઇએ કે થોડાંક દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગુજરાતમાં સાબરમતીની મુલાકાત લેશે. પરંતુ હજુ સુધી ભારતના બે દિવસના ડિટેલ કર્યક્રમ અંગે કોઇ જાહેરાત થઇ નથી.

adv

Related News

post
post
post
post
post
post
post