• Home
  • News
  • તલોદ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, કાર સળગતા ત્રણના મોત
post

મૃતકોની ઓળખ વિધિ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-29 09:43:30

તલોદઃ સાબરકાંઠાના તલોદના તાજપુર કેમ્પ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. ડમ્પર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી જતાં કારમાં સવાર 3 લોકો ભડથું થઇ ગયા હતા. આ અકસ્માત મોડી રાત્રે થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ભડથું થયેલા ત્રણેય મૃતદેહોને તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ વિધિ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post