• Home
  • News
  • પશ્વિંમ બંગાળમાં ભાજપને મોટો ઝટકો, દિગ્ગજ નેતા બાબુલ સુપ્રિયો ટીએમસીમાં જોડાયા
post

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો TMC માં સામેલ થયા છે. થોડા દિવસો પહેલા જ બાબુલ સુપ્રિયો (babul supriyo) એ ભાજપને અલવિદા કર્યુ હતું. ત્યારે હવે તેમના TMC માં સામેલ થવાના મોટા અપડેટ સામે આવ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-18 15:10:39

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો TMC માં સામેલ થયા છે. થોડા દિવસો પહેલા જ બાબુલ સુપ્રિયો (babul supriyo) એ ભાજપને અલવિદા કર્યુ હતું. ત્યારે હવે તેમના TMC માં સામેલ થવાના મોટા અપડેટ સામે આવ્યા છે. 


 

adv

Related News

post
post
post
post
post
post
post