• Home
  • News
  • ભાજપે ઉમેદવારોની યાદીમાં કઈ 14 મહિલાને ટિકિટ આપી? આ રહ્યું નામ સાથેની લિસ્ટ
post

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે, જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-10 18:20:46

ગુજરાત ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે, જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 14 મહિલાઓ પર ભારતીય જનતા પાર્ટીએ પસંગદગીનો કળશ ઢોળાયો છે તે કોણ છે? હાલ તેની ચર્ચા ચારેબાજુ ચાલી રહી છે.

14 મહિલાને ભાજપે ટિકિટ આપી

1.  રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા-  જામનગર ઉત્તર

2.  દર્શનાબેન વાઘેલા - અસારવા

3.  દર્શનાબેન દેશમુખ વસાવા- નાંદોદ

4.  સંગીતાબેન પાટિલ લિંબાયત

5.  પાયલબેન મનોજભાઇ કુકરાણી- નરોડા

6.  મનિષાબેન રાજીવભાઇ વકીલ વડોદરા શહેર

7.  ભીખીબેન ગિરવંતસિંહ પરમાર – બાયડ

8.  કંચનબેન વિનુભાઇ રાદડિયા ઠક્કરબાપાનગર

9.  નિમિષાબેન મનહરભાઇ ડિંડોર- મોરવા હડફ

10.              દર્શિતાબેન પારસભાઇ શાહ-  રાજકોટ પશ્ચિમ

11.              ભાનુબેન મનોહરભાઇ બાબરિયા  - રાજકોટ ગ્રામીણ

12.              ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલ

13.              માલતીબેન કિશોરભાઇ મહેશ્વરી ગાંધીધામ

14.              જિજ્ઞાબેન સંજયભાઇ પંડ્યા - વઢવાણ

આ નેતાઓ કપાયા
બ્રિજેશ મેરજા, આર સી ફળદુ, વાસણ આહિર, વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મધુશ્રી વાસ્તવ, હિતુ કનોડિયા, વલ્લભ કાકડિયા, લાખાભાઈ સાગઠીયા, હકુભા જાડેજા, ગોવિંદ પટેલ, અરવિંદ પટેલ, સુરેશ પટેલ, કિશોર ચૌહાણ, અરવિંદ રૈયાણી, જગદીશ પટેલ, રાકેશ શાહ

 

adv

Related News

post
post
post
post
post
post
post