• Home
  • News
  • આ ટીવી એક્ટ્રેસની બોલ્ડ તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હડકંપ, તમે જોઈ કે નહીં?
post

આ તસવીરોમાં સંજીદાનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 12:23:35

ટીવી એક્ટ્રેસ સંજીદા શેખ(Sanjeeda Shaikh) થોડા સમયથી પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ (instagram)પર જોવા મળે છે. એક બાદ એક તેમની તસવીરો ખુબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સંજીદાનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરોને ખુદ સંજીદા શેખે પોતાના ઈન્સ્ટાગ્રામ (instagram) એકાઉન્ટ પર શેર કરી છે. જ્યાં તે સમુદ્ર કિનારે એન્જોય કરતી જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં સંજીદા શેખની આ બધ તસવીરોને લાખો લાઈક્સ મળી ચુક્યા છે. લોકોને સંજીદાનો આ બોલ્ડ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે. સંજીદાની આ તસવીરો પર લોકો મોટી સંખ્યામાં કોમેન્ટ પણ કરી રહ્યા છે અને તેમની સુંદરતાની પ્રશંશા પણ કરી રહ્યા છે. તો તમે પણ જૂઓ ટીવી એક્ટ્રેસની ખુબસુરત તસવીરો

adv

Related News

post
post
post
post
post
post
post