• Home
  • News
  • 24 કલાકના સંઘર્ષ બાદ આખરે ચીનથી આવેલી મૂળ ગુજરાતી બ્રિટિશર યુવતી જેસલ પટેલ અમદાવાદ પહોંચી
post

જેસલ OCI નિયમના ગૂંચવણથી મુક્ત થઈ અમદાવાદ તેના કાકાના ઘરે આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-07 08:33:26

અમદાવાદ: ચીનમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે મૂળ ગુજરાતી બ્રિટિશર યુવતી જેસલ પટેલ 24 કલાક દિલ્હી એરપોર્ટ પર OCI નિયમના ગૂંચવણથી મુક્ત થઈ અમદાવાદ તેના કાકાના ઘરે પરત ફરી છે. જેસલને દિલ્હી એરપોર્ટ ઓથોરિટી દ્વારા OCI નિયમ હેઠળ ચીન પરત મોકલવા માટે દબાણ કરી રહ્યા હતાં જેથી લંડનમાં રહેતા તેના પિતાએ U. K ભારતીય હાઈ કમિશન સાથે સતત સંપર્ક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ તેમજ વિદેશ મંત્રીને ટ્વીટ કરી મદદ માંગી હતી. ચીનમાં કોરોના વાયરસના ભયમાંથી મુક્ત થઈ દિલ્હી આવતા 24 કલાક બાદ હેમખેમ અમદાવાદ પરત આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post