• Home
  • News
  • પટપડગંજના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ, એકનું મોત; 30થી વધારે ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે
post

દિલ્હીમાં એક મહિનામાં આ છઠ્ઠી ઘટના, અત્યાર સુધી 57 લોકોના મોત થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 09:13:33

નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના પટપડગંજના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે આગ લાગી છે. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે. 32 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. માનવામાં આવે છે કે આગ એક પ્રિન્ટિંગ પ્રેસમાં લાગી છે. જોકે હાલ આગ લાગવાનું કોઈ કારણ ખબર પડી નથી.

એક મહિનામાં આગ લાગવાની છઠ્ઠી ઘટના છે. 8 ડિસેમ્બરે દિલ્હીમાં અનાજના ગોડાઉનની એક ફેક્ટરીમાં આગ લાગી હતી. તેમાં 43 લોકોના મોત થયા હતા. ફેક્ટરીમાં પ્લાસ્ટિકનો સામાન, રમકડા અને સ્કૂલ બેગ બનાવવામાં આવતી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post