• Home
  • News
  • સોમવારથી અમદાવાદ એરપોર્ટ પર 50 ફ્લાઈટ ટેકઓફ કરશે, ભાડા માટે 6 સેક્ટર ક્લાસ નક્કી કરાયા
post

ઇન્દોર, ગોવા, મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ, બેંગ્લોર અને કોલકતા સહિતના શહેરો માટે ફ્લાઇટ સેવા શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-23 11:27:31

અમદાવાદ: ઘરેલું વિમાન સેવા આગામી 25મી મેથી પુર્વવ્રત થવાની છે, ત્યારે અમદાવાદ શહેરથી અન્ય શહેરોને જોડતી 50 જેટલી ફ્લાઇટ શરૂ થઇ જશે, જેમાં અમદાવાદથી તમામ મોટા શહેરો સાથેનું જોડાણ પુર્વવ્રત થઇ જશે. બીજી તરફ આ લોકોડાઉન બાદ શરૂ થઇ રહેલી એરલાઇન્સ કંપનીઓ આડેધડ ભાડા ન ઉઘરાવે તે માટે ભાડા નિયંત્રિત કરવામાં આવ્યા છે.


ભાડુ કેન્દ્ર સરકાર નક્કી કરશે
અમદાવાદ શહેરમાંથી એક જ દિવસે 50 જેટલી ફ્લાઇટ શરૂ થવાની હોવાનું આધારભુત સુત્રો દ્વારા જાણવા મળે છે. 23થી વધારે શહેરો સાથેનું અમદાવાદની એર કનેક્ટિવિટી શરૂ થઇ જશે. આ માટે ઓનલાઇન બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. ત્યારે બીજી તરફ આ ફ્લાઇટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાના નિયમો બનાવામાં આવ્યા છે. જેનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. નોંધનીય છે કે, અમદાવાદથી અન્ય સ્થળો માટે ભાડુ પણ કેન્દ્ર સરકારે નિયંત્રિત કર્યું છે. જેથી રૂ. 2000થી લઇને રૂ 12000 સુધીનું ભાડુ વસુલી શકાશે. તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. અમદાવાદથી અન્ય શહેરો સાથેની એર કનેક્ટીવીટી શરૂ થઇ જતાં હવે વેપાર ઉદ્યોગો સહિત અન્ય પ્રવાસનને પણ જોર મળશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. અન્ય રાજ્ય ઉપરાંત રાજ્યમાં પોરબંદર, કંડલા સહિતના શહેરને જોડતી ફ્લાઈટ પણ 25મી મેથી રાબેતા મુજબ શરૂ થઈ જશે.


દિલ્હી, મુંબઈ સહિતની ફ્લાઇટ શરૂ થશે
અમદાવાદથી દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, કલકત્તા, ઉપરાંત ઇન્દોર, ભોપાલ, જયપુર, ચંદીગઢ, દહેરાદુન, ગોવા, હૈદરાબાદ, કોચી, લખનઉ, વારણસી, બેંગલુર, ભુવનેશ્વર, પટણા, ગૌહાટી, જલગાંવ, નાસિક, જેસલમેર ઉપરાંત પોરબંદર, કંડલા માટે પણ વિમાન સેવા ચાલુ થઇ જશે.

ક્લાસ

ઓછામા ઓછું ભાડુ

વધુમાં વધુ ભાડુ

A

2000

6000

B

2500

7500

C

3000

9000

D

3500

10000

E

4500

13000

F

5500

15700

G

6500

18600

 અમદાવાદથી ફ્લાઇટના આવાગમન માટે નક્કી કરાયેલા ક્લાસ અને ભાડુ

A ક્લાસ

ઓછામા ઓછું ભાડુ

વધુમાં વધુ ભાડુ

2000

6000

એરપોર્ટ નામ

ડિપાર્ટિંગ ટૂ

અમદાવાદ

ઇન્દોર

ઇન્દોર

અમદાવાદ

B ક્લાસ

ઓછામા ઓછું ભાડુ

વધુમાં વધુ ભાડુ

2500

7500

એરપોર્ટ નામ

ડિપાર્ટિંગ ટૂ

અમદાવાદ

ભોપાલ

અમદાવાદ

જયપુર

અમદાવાદ

મુંબઇ

ભોપાલ

અમદાવાદ

જયપુર

અમદાવાદ

મુંબઇ

અમદાવાદ

C ક્લાસ

ઓછામા ઓછું ભાડુ

વધુમાં વધુ ભાડુ

3000

9000

એરપોર્ટ નામ

ડિપાર્ટિંગ ટૂ

અમદાવાદ

ચંદીગઢ

અમદાવાદ

દહેરાદુન

અમદાવાદ

દિલ્હી

અમદાવાદ

ગોવા

અમદાવાદ

હૈદરાબાદ

અમદાવદ

કોચી

અમદાવાદ

લખનઉ

અમદાવાદ

વારાણસી

ચંદીગઢ

અમદાવાદ

દહેરાદુન

અમદાવાદ

દિલ્હી

અમદાવાદ

ગોવા

અમદાવાદ

લખનઉ

અમદાવાદ

હૈદરાબાદ

અમદાવાદ

D ક્લાસ

ઓછામા ઓછું ભાડુ

વધુમાં વધુ ભાડુ

3500

10000

એરપોર્ટ નામ

ડિપાર્ટિંગ ટૂ

અમદાવાદ

બેંગલોર

અમદાવાદ

ભુવનેશ્વર

અમદાવાદ

કોલકતા

અમદાવાદ

પટના

બેંગલોર

અમદાવાદ

વારાણસી

અમદાવાદ

રાઈપુર

અમદાવાદ

પટના

અમદાવાદ

E ક્લાસ

ઓછામા ઓછું ભાડુ

વધુમાં વધુ ભાડુ

4500

13000

એરપોર્ટ નામ

ડિપાર્ટિંગ ટૂ

અમદાવદ

ચેન્નાઇ

ચેન્નાઇ

અમદાવાદ

કોચી

અમદાવાદ

કોલકતા

અમદાવાદ

શ્રીનગર

અમદાવાદ

F ક્લાસ

ઓછામા ઓછું ભાડુ

વધુમાં વધુ ભાડુ

5500

15700

એરપોર્ટ નામ

ડિપાર્ટિંગ ટૂ

અમદાવાદ

ગુવાહાટી

ગુવાહાટી

અમદાવાદ

 

adv

Related News

post
post
post
post
post
post
post