• Home
  • News
  • માસ્ક ન પહેરનારને સેવાની સજાના હાઈકોર્ટના નિર્દેશ સામે સરકારની સુપ્રિમ કોર્ટમાં અપીલ
post

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-03 11:38:50

ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાનો આદેશ બહાર પાડવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો. જેની સામે ગુજરાત સરકારે સુપ્રિમકોર્ટમાં અપીલ કરી છે. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનવણી કરવા માટેની સુપ્રિમ કોર્ટમાં વિનંતી કરી હતી. આમ હાઈકોર્ટના માસ્ક અંગેના નિર્ણયનો મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.

કોમ્યુનિટી સર્વિસ શું છે? કોમ્યુનિટી સર્વિસની અમલવારી ક્યારથી થઈ?
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 4થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે. જેને કોમ્યુનિટી સર્વિસ કહેવામાં આવે છે.

કોમ્યુનિટી સર્વિસની અમલવારી ક્યારથી થઈ?
કન્સેપ્ટ ઓફ કોમ્યુનિટી સર્વિસ ભારતના કેટલાંક રાજ્યો સહિત વ્યાપકપણે વિશ્વભરમાં સ્વીકૃત અને અમલમાં છે. પ્રથમ વખત કોમ્યુનિટી સર્વિસ પ્રોગ્રામની શરૂઆત ફિમેલ ટ્રાફિક ગુનેગારો સામે યુનાઈટેડ સ્ટેટ્સના કેલિફોર્નિયામાં 1966માં અલમેડા કાઉન્ટીથી થઈ હતી. જે બાદ ધીમે ધીમે તેનો વ્યાપ વધતો ગયો અને કાયદાના નાના ભંગ માટે અસરકારક કાયદો બન્યો.

કોમ્યુનિટી સર્વિસ શું છે?
કોમ્યુનિટી સર્વિસ શું આ એક વાક્ય છે અથવા સજા અથવા બદનક્ષી કે સુધારણા કાર્યક્રમ છે? કોમ્યુનિટી સર્વિસ એટલે સમુદાય સેવા તેના સાચા અર્થમાં સજા નથી પરંતુ તે એક પ્રકારનો બદલો છે. ક્રિસ્ટોફર બ્રાઇટ દ્વારા તૈયાર કરવામાં આવેલા દસ્તાવેજમાં જેલ ફેલોશીપ ઇન્ટરનેશનલ, સમુદાયનો ખ્યાલ ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યો છે. જે મુજબ "બેકરે નીચે મુજબની દરખાસ્ત કરી છે (અથવા વિવિધતા) બદલાવ માટે એક વ્યાખ્યા જણાવી છે, જે મુજબ ક્રિયા ગુનેગાર દ્વારા સારી ખોટ સહન કરવા માટે ભોગ." પ્રશ્ન થાય છે કે શું સમુદાય સાચે જ પીડિત છે, અને જો એમ હોય તો, શું સમુદાય સેવા ખરેખર સારી બનાવે છે. પીડિત કોણ છે- વ્યક્તિગત અથવા સમુદાય તે પ્રકાર નક્કી કરવામાં આવે છે. પુનરાવર્તિત મંજૂરી વિશિષ્ટ સમુદાય આ રીતે વળતરની સેવા અટકાવવામાં મદદ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post