• Home
  • News
  • Gujarat Corona Cases: નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રી નીતિન પટેલ થયા કોરોના પોઝિટિવ
post

રાજ્યમાં કોરોના મહામારીએ (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. જેને પગલે રાજ્યમાં કોરોના કેસના (Gujarat Corona Cases) સતત દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક આંકડા સામે આવી રહ્યા છે. જો કે, કોરોનાની ચપેટમાં હવે રાજકીય નેતાઓ (Political Leader) પણ આવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-24 17:22:59

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. જેને પગલે રાજ્યમાં કોરોના કેસના (Gujarat Corona Cases) સતત દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક આંકડા સામે આવી રહ્યા છે. જો કે, કોરોનાની ચપેટમાં હવે રાજકીય નેતાઓ (Political Leader) પણ આવી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી (DyCM) તેમજ આરોગ્ય મંત્રી (Health Minister) નીતિન પટેલ કોરોના સંક્રમિત (Nitin Patel Corona Positive) થયા છે. શરૂઆતી શરદીના પ્રાથમિક લક્ષણો જણાંતા નાયબ મુખ્યમંત્રીએ (DyCM Nitin Patel) કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય મંત્રી તરીકે નીતિન પટેલ (Health Minister Nitin Patel) કોરોનાની શરૂઆતથી જ અનેક હોસ્પિટલોમાં મુલાકાત લેતા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post