• Home
  • News
  • ગુજરાતમાં 3 નવા મળી કોરોના પોઝિટિવના કેસો 38 થયા, અમદાવાદમાં સૌથી વધુ 14
post

અમદાવાદની એક મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી, જ્યારે વડોદરા અને સુરતના એક-એક એમ અને બંને પુરુષ લોકલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 11:00:30

ગાંધીનગર: કોરોના વાઈરસના કહેરને પગલે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે કોરોના વાઈરસની અસરને પગલે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને વર્તમાન સ્થિતિની મીડિયા સમક્ષ માહિતી આપી હતી. રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 38 થઈ હોવાની અને અમદાવાદમાં સૌથી વધુ 14 કેસો નોઁધાયા હોવાનું જણાવ્યું હતું. 3 નવા કેસ નોંધાયા છે તેમાં 1 અમદાવાદની મહિલા ટ્રાવેલ હિસ્ટ્રી, વડોદરા 1 સુરત 1 પુરુષ અને બંને લોકલ છે.


કોરોના વાઈરસના કયાં શહેરમાં કેટલા કેસ?
અમદાવાદ 14
સુરત 7
ગાંધીનગર 6
ત્રણ નવા કેસ આવ્યા છે
રાજકોટ 3
વડોદરા 7
કચ્છ 1

 

adv

Related News

post
post
post
post
post
post
post