• Home
  • News
  • મોનાલિસાએ સાડીમાં ધૂમ મચાવી, એવા પોઝ આપ્યા કે તસવીરો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!
post

આ વખતે તેણે હોટ પોઝ આપીને તસવીરો શેર કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-01 12:33:38

મોનાલિસા(Monalisa) એટલે એવી અભિનેત્રી કે જે સોશિયલ મીડિયા(Social Media) પર સખત અપડેટ રહે છે અને ફોટો વીડિયો શેર કરતી રહે છે. તેની અદા ફેન્સને લોભાવતી રહે છે અને લોકો મોહી જાય છે. તે અવાર નવાર તેના સાડી ફોટો અપલોડ કરતી રહે છે. એ જ અરસામાં હાલમાં મોનાલિસાએ સાડી તસવીરો શેર કરી છે અને ફેન્સ ઘાયલ ઘાયલ થઈ ગયા છે. આ વખતે તેણે હોટ પોઝ આપીને તસવીરો શેર કરી છે. હવે આ ફોટોઝ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ શેર કરી રહ્યા છે. તો અહીં જુઓ મોનાલિસાની આ નવી તસવીરો

adv

Related News

post
post
post
post
post
post
post