• Home
  • News
  • રાજ્યમા 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન નહિ મળે : સૂત્ર
post

1 મેથી શરૂ થનારા વ્યાપક રસીકરણ કાર્યક્રમ ગુજરાતમાં અટકે તેવા સમાચાર સામ આવ્યા છે. રાજ્યમા 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન નહિ મળે તેવુ આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ રસીનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી શક્યતા નહિવત છે. તેથી રસીનો જથ્થો આવ્યા બાદ જ રજિસ્ટ્રેશન થયેલા લોકોને અપોઈટમેન્ટ અપાશે. જોકે હાલ 45 વર્ષથી ઉપરના લોકોનુ વેક્સીનેશન ચાલુ રહેશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-29 11:36:48

ગાંધીનગર :1 મેથી શરૂ થનારા વ્યાપક રસીકરણ કાર્યક્રમ ગુજરાતમાં અટકે તેવા સમાચાર સામ આવ્યા છે. રાજ્યમા 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન નહિ મળે તેવુ આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ રસીનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી શક્યતા નહિવત છે. તેથી રસીનો  જથ્થો આવ્યા બાદ જ રજિસ્ટ્રેશન થયેલા લોકોને અપોઈટમેન્ટ અપાશે. જોકે હાલ 45 વર્ષથી ઉપરના લોકોનુ વેક્સીનેશન ચાલુ રહેશે. 

adv

Related News

post
post
post
post
post
post
post