• Home
  • News
  • બોલિવૂડ અભિનેતા કપિલ ઝવેરીના વિલા પર રેવ પાર્ટી, પોલીસે દરોડા પાડી 23ની ધરપકડ કરી
post

તેને અને ત્રણેય વિદેશી મહિલાઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવાઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 10:48:57

ગોવા: ગોવા પોલીસે રેવ પાર્ટી કરનારા 23 લોકોની ધરપકડ કરી છે. સાથે જ નવ લાખ રૂપિયાનું ડ્રગ્સ પણ જપ્ત કરી લીધું છે. ધરપકડ કરાયેલા લોકોમાં ત્રણ વિદેશી મહિલાઓ પણ સામેલ હતી. આ પાર્ટી વાગાટોર બીચ વિલેજ નજીક ફ્રેન્ગિપેની નામના એક વિલામાં રાખવામાં આવી હતી. આ વિલા બોલિવૂડમાં કામ કરી ચૂકેલા કપિલ ઝવેરીનું છે. ઝવેરીની ધરપકડ કરાઈ છે.

ઝવેરીએ દિલ પરદેશી હો ગયા અને ઈશ્ક-વિશ્ક જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. તેને અને ત્રણેય વિદેશી મહિલાઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવાઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post