• Home
  • News
  • સગા બાપે લિપ કિસ કરનાર અભિનેત્રી CAA-NRC પર આવું બોલી, લોકોને વિરોધ કરવા ઉશ્કેર્યા
post

પૂજાનું કહેવું છે કે, એ CAA-NRCનું સમર્થન નથી કરતી, કારણ કે એ મારા ઘરના ભાગલા પાડી નાખે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-28 11:02:55

CAA-NRCને લઈ દેશના ઘણા ભાગમાં વિરોધ ચાલી રહ્યો છે. આમ જનતાથી માંડી દેશના મોટા મોટા લોકોએ પર વાત પર ટિપ્પણી કરી છે. બોલિવૂડમાં પણ વાતને લઈ મે ફાટા પડી ગયા છે. કોઈએ સમર્થનમાં તો કોઈ વિરુદ્ધમાં પોતાનો મત આપી રહ્યા છે. એવામાં હવે પૂજા ભટ્ટ મેદાને આવી છે અને મુદ્દે બયાન આપ્યું છે. અભિનેત્રી છે કે જેને પોતાના સગા બાપે લિપ કિસ કરીને કહ્યું હતું કે, તો દીકરી છે નહીંતર ફેરા ફરવા હતા.

પૂજાનું કહેવું છે કે, CAA-NRCનું સમર્થન નથી કરતી, કારણ કે મારા ઘરના ભાગલા પાડી નાખે છે. પૂજાએ કહ્યું કે, હું આપણા નેતાઓને વિનંતી કરુ છું કે, દેશભરમાં જે અવાજો ઉઠી રહ્યા છે તેને સાંભળો. ભારતની મહિલાઓને, શહીન બાગ અને લખનઉની મહિલાઓને…. અમે ત્યાં સુધી નહીં અટકશું કે જ્યાં સુધી અમારો અવાજ સાંભળવામાં નહીં આવે.

 

પૂજાએ આગળ વાત કરી કે, મુદ્દા પર વધારે અને વધારે બોલવા માટે હું લોકોને વિનંતી કરુ છું. હું CAA-NRCનું સમર્થન નથી કરતી. કારણે કે મારા ઘરના ભાગલા પાડે છે. અભિનેત્રીએ સોમવારે કહ્યું કે, મતભેદ દેશભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. CAA-NRC વિરોધમાં જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેનાથી આપણને સંદેશ મળે છે કે, હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.

 

પહેલા પરેશ રાવલે કહ્યું કે, દોસ્તો તમારે તે સાબિત નથી કરવાનું કે હિન્દુસ્તાન તમારા બાપનું છે, પરંતુ તમારે એવું સાબિત કરવાનું છે કે તમારો બાપ હિન્દુસ્તાનનો છે. પરેશ રાવલે વાત કહી પછી સોશિયલ મીડિયા પર એક નવો સિલસિલો શરૂ થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post