• Home
  • News
  • મુંબઈ / JNU મુદ્દે વિરોધમાં ‘ફ્રી કાશ્મીર’નું પોસ્ટર દેખાડ્યું, મોદી-શાહ વિશે અભદ્ર ટિપ્પણી કરતા પોસ્ટર બનાવ્યા
post

દેખાવકારોએ JNU મામલે નારા લગાવીને વિરોધ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 08:22:56

મુંબઈJNUમાં થયેલી હિંસક ઘટનાના વિરોધમાં દેશના અલગ અલગ શહેરોમાં પ્રદર્શન થઇ રહ્યા છે. દિલ્હી બાદ જાદવપુર યુનિવર્સિટીમાં પણ પ્રદર્શન થયું જ્યાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોલકાતામાં લેફ્ટ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. મુંબઈમાં પણ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે વિદ્યાર્થીઓ સાથે ઘણા લોકો JNU મામલે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે. અહીં JNU મુદ્દાના વિરોધની આડમાંફ્રી કાશ્મીરલખેલા પોસ્ટર સાથે એક મહિલા જોવા મળી હતી. તે સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતું પોસ્ટર પણ દેખાવકારોએ બનાવ્યું હતું.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post