• Home
  • News
  • રાજકોટ પોલીસે દારૂ પાર્ટીમાંથી પકડેલા શખ્સોના આ રહ્યાં નામ, દિવાલ કૂદીને ફરાર થયેલા લોકોના CCTV ચેક કરવા જરૂરી
post

રાજકોટ પોલીસે દારૂ પાર્ટીમાંથી પકડેલા શખ્સોના આ રહ્યાં નામ, દિવાલ કૂદીને ફરાર થયેલા લોકોના CCTV ચેક કરવા જરૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 11:42:42


રાજકોટ: શહેરમાં ભાજપના અગ્રણી હરિભાઇ પટેલના ક્રિષ્ના વોટરપાર્કમાં એસઓજીના નિવૃત પોલીસકર્મી રાજભા વાઘેલાની પાર્ટીમાં દરોડા થયા અને આ મામલો દબાવી દેવાના પુરા પ્રયાસ થઇ રહ્યાં હોવાનું સામે આવ્યું છે, મીડિયાને એન્ટ્રી ન આપતા પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે, એસીપી એસ.આર. ટંડેલની ટીમે દરોડાની કાર્યવાહીની સાચી માહિતી જનતાને આપી ન હોવાનું લાગી રહ્યું છે, પોલીસે 45 જેટલા પોલીસકર્મીઓ અને સામાન્ય નાગરિકોને પકડ્યા હતા, તેમાંથી મોટાભાગના દિવાલ કૂદીને ભાગી ગયા છે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીવાયએસપી,પીઆઇ અને પીએસઆઇ કક્ષાના અધિકારીઓ દારૂની પાર્ટીમાં મહેફિલ માણી રહ્યાં હતા, પરંતુ તેમને બચાવી લેવાયા છે, પોલીસના મતે 10 લોકો જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા, જેમાંથી 5 પાસે દારૂની પરમીટ હતી, બાકીના પોલીસકર્મીઓને જામીન મળી ગયા છે, અન્ય લોકોના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યાં છે. અને ભાગી ગયેલા લોકો સામે કોઇ જ કાર્યવાહી કરાઇ નથી, જો પોલીસ સીસીટીવીની તપાસ કરશે તો તેમાં સ્પષ્ટ દેખાશે કે કેટલા પોલીસકર્મીઓ દિવાલ કૂદીને ફરાર થઇ ગયા છે.


દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા લોકોના નામ  


1. જયેન્દ્રસિંહ ભુપતસિંહ ગોહિલ (ઉંમર 60 વર્ષ) 


2. સુખદેવસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉંમર 51 વર્ષ) 


3. રમણિક લક્ષ્મણભાઈ જીંજવાડિયા (ઉંમર 52 વર્ષ) 


4. ભરત હરિશંકરભાઈ ભરાડ (ઉંમર 51 વર્ષ) 


5. હર્ષદ હરીભાઇ ઝાલા (ઉંમર 68 વર્ષ) 


6. જયંતિ લક્ષ્મણભાઇ તલસાણીયા (ઉંમર 63 વર્ષ)  


7. કૃષ્ણરાજ દાદુભાઇ જાડેજા (ઉંમર 61 વર્ષ) 


8. તખુભા રામસિંગ તલાટીયા (ઉંમર 63 વર્ષ)  


9. રમેશ ધોધાભાઇ સિંધવ (ઉંમર 40 વર્ષ)


10.ચંદ્રકાંત અમરચંદ મહેતા (ઉંમર 65 વર્ષ)  


દારૂ પીધેલી હાલતમાં ન હતા તેવા લોકોની યાદી 


11. નિર્મળસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (ઉંમર 62 વર્ષ) (રીટાયર્ડ એએસઆઇ)


12. રાજેન્દ્રસિંહ ખાનુભાઇ વાઘેલા (ઉંમર 62 વર્ષ) (રીટાયર્ડ એએસઆઇ)


13. કનકસિંહ જસવંતસિંહ ચૌહાણ (ઉંમર 59 વર્ષ)  (રિટાયર્ડ પોલીસ કોન્ટેબલ)


14. ચંદુભા દેવુભા રાણા (ઉંમર 62 વર્ષ) (રીટાયર્ડ એએસઆઇ) 


15. ગજુભા જીલુભા રાણા (ઉંમર 63 વર્ષ) (રીટાયર્ડ એએસઆઇ)


16. જયપાલસિંહ કુષ્ણસિંહ જાડેજા (ઉંમર 34 વર્ષ)


17. અજયસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા (ઉંમર 36 વર્ષ)


18. ધર્મેશ પ્રવીણભાઈ મકવાણા (ઉંમર 37 વર્ષ)


19. ગૌતમ મનરૂપજી રાવલ (ઉંમર 75 વર્ષ)


20. સિધ્ધરાજસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા (ઉંમર 75 વર્ષ)


21. મયુર પ્રદિપભાઇ રાવલ (ઉંમર 34 વર્ષ)


22. રઘુવિરસિંહ જોરૂભા વાઘેલા (ઉંમર 37 વર્ષ)


23. હુસેનભાઇ અબ્દુલભાઇ ઠેબા (ઉંમર 34 વર્ષ)


24. સંજય ટપુભાઇ ચૌહાણ (ઉંમર 38 વર્ષ)


25. જયેશ ગીરીશભાઇ નિમાવત (ઉંમર 31 વર્ષ)


26. પ્રવીણ ભુપતભાઇ જાદવ (ઉંમર 50 વર્ષ)


27. પ્રિયાંક અશોકભાઇ રાઠોડ (ઉંમર 28 વર્ષ)


28. મુકેશ ભરતભાઇ ધ્રાંગિયા (ઉંમર 25 વર્ષ)


29. કૌશલ દેવેન્દ્રભાઇ ભટ્ટ (ઉંમર 28 વર્ષ)


30. દીપકભાઇ બકુલભાઇ અગ્રાવત (ઉંમર 41 વર્ષ)


adv

Related News

post
post
post
post
post
post
post