• Home
  • News
  • સંજય દત્ત લંગ્સ કેન્સરના ટેસ્ટ માટે ફરી વાર અંબાણી હોસ્પિટલમાં, અંદર જતા પહેલા કહ્યું, ‘મારા માટે પ્રાર્થના કરો’
post

સંજય દત્તને ત્રીજા સ્ટેજનું એડવાન્સ લંગ કેન્સર છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 10:11:49

સંજય દત્ત લંગ્સના કેન્સરના ટેસ્ટ માટે કોકિલાબેન હોસ્પિટલ જવા રવાના થયા છે. તેમણે સાજા થવા સૌને તેમના માટે પ્રાર્થના કરવા કહ્યું છે.સંજય દત્તને ત્રીજા સ્ટેજનું એડવાન્સ લંગ કેન્સર છે, જેની સારવાર લેવાનું શરૂ કરી દીધુ છે. સંજય દત્ત કેન્સરના ઈલાજ માટે અમેરિકા જવાના હોવાની પણ માહિતી છે, જ્યાં તે ત્રણ મહિના સુધી સારવાર કરાવશે. અત્યારે તે કેન્સરના ઈલાજ માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં જઈ રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post