આ તસવીરોમાં સારા એકદમ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે
Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 11:05:09
જો અત્યારના દિવસોની વાત
કરીએ તો બોલિવૂડના સ્ટાર્સ વેકેશન માટે માલદીવ પહોંચી રહ્યા છે અને ત્યાંથી નવી
નવી બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતાં રહે છે. ત્યારે એ જ અરસામાં સારા અલી ખાન
માલદીવમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે. સારા અલી ખાને હાલના દિવસોમાં
માલદીવથી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે અને હવે તે વાયરલ થઈ રહી છે. હાલમાં જ સારા
અલી ખાને પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.
આ તસવીરોમાં સારા એકદમ
બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે અને આ તસવીરો જોઈને ફેન્સ તેના પર ફિદા થઈ ગયા છે.
બોલ્ડ ફોટો જોઈને વખાણી અને વધાવી રહ્યા છે. સારા અલી ખાનની આ તસવીરો સોશિયલ
મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો જુઓ અહીં આ તસવીરો…