• Home
  • News
  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને કોરોનાવાઇરસ રિલીફ ફંડમાં 42 લાખ રૂપિયાનું દાન કર્યું
post

અમે બધા ભારતીયોને ઘરની અંદર રહેવા, તંદુરસ્ત રહેવા અને સલામત રહેવાની વિનંતી કરીએ છીએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 13:40:32

રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન(SCA) એ કોરોનાવાઇરસથી લડવા માટે 42 લાખ રૂપિયાનું દાન કર્યું છે. SCAએ પ્રાઈમ મિનિસ્ટર રિલીફ ફંડ અને ગુજરાત ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં 21-21 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.

 

BCCI અને SCAના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું કે, 'સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને કોરોનાવાઇરસ રોગચાળાની પડકારજનક પરિસ્થિતિમાં ભારતના નાગરિકોની ચિંતા છે. અમે બધા ભારતીયોને ઘરની અંદર રહેવા, તંદુરસ્ત રહેવા અને સલામત રહેવાની વિનંતી કરીએ છીએ."

 

adv

Related News

post
post
post
post
post
post
post