• Home
  • News
  • સેન્સેક્સ 179 અંક ઘટ્યો, નિફ્ટી 8900ની નીચે; કોટક મહિન્દ્રા, હીરો મોટોકોર્પના શેરમાં ઘટાડો
post

લાર્સન, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, રિલાયન્સ અને ઓએનજીસી સહિતના શેરમાં તેજી જોવા મળી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 11:02:23

મુંબઈ: ભારતીય શેરબજારોમાં આજે મંદી જોવા મળી રહી છે. સેન્સેક્સ હાલ 179 અંક ઘટીને 30199 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 39 અંક ઘટીને 8886 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, ઈન્ફોસિસ, હીરો મોટોકોર્પ, ભારતી ઈન્ફ્રાટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં મંદી જોવા મળી રહી છે. જોકે લાર્સન, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, રિલાયન્સ અને ઓએનજીસી સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post