• Home
  • News
  • સેન્સેક્સ 141 અંક વધ્યો, નિફ્ટીએ 10100ની સપાટી વટાવી; બજાજ ફાઈનાન્સ, ONGCના શેર વધ્યા
post

ઈન્ફોસિસ, હીરો મોટોકોર્પ, એચસીએલ ટેક, એમએન્ડએમ, આઈટીસી સહિતના શેર ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 11:01:04

મુંબઈ: ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 141 અંક વધીને 34349 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 46 અંક વધી 10137 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને રિલાયન્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ફાઈનાન્સ 3.78 ટકા વધી 2623 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 2.33 ટકા વધી 58.60 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ફોસિસ, હીરો મોટોકોર્પ, એચસીએલ ટેક, એમએન્ડએમ અને આઈટીસી સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 1.51 ટકા ઘટી 703.05 પર કારોબાર કરી રહ્યો છે. હીરો મોટોકોર્પ 1.20 ટકા ઘટી 2337.30 પર કારોબાર કરી રહ્યો છે. 

adv

Related News

post
post
post
post
post
post
post