• Home
  • News
  • સેન્સેક્સ 290 અંક વધ્યો, નિફ્ટીએ 9900ની સપાટી વટાવી; કોટક મહિન્દ્રા, એમએન્ડએમના શેરમાં તેજી
post

કોટક મહિન્દ્રા, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 12:06:47

મુંબઈ: ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 290 અંક વધી 33594 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 85 અંક વધી 9911 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ અને બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. કોટક મહિન્દ્રા 7.50 ટકા વધી 1343.00 પર કારોબાર કરી રહ્યો છે. એમએન્ડએમ 2.80 ટકા વધી 474.30 પર કારોબાર કરી રહ્યો છે. જોકે લાર્સન, આઈટીસી અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લાર્સન 0.71 ટકા ઘટી 921.55 પર કારોબાર કરી રહ્યો છે. આઈટીસી 0.47 ટકા ઘટી 199.65 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post